અમદાવાદ કેરિયર
USAમાં નર્સિંગનો અભ્યાસ કરવા માટે જો આપ વિચારી રહ્યાં છો, તો આ સમાચાર આપના માટે ખૂબજ મહત્વના છે. ભારતતમાં વિદ્યાર્થીનીઓમાં નર્સિંગનો અભ્યાસ ખૂબજ...
અમદાવાદ કેરિયર
ભારતના વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસ માટે એક અલગ જ આકર્ષણ છે. દેશભરમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે. શું આપ જાણો...
ભારતીય એમબીએ કોલેજ/સ્કૂલ માટે એક ખૂબજ સારા સમાચાર છે. QS Global MBA – Business Master Ranking 2025માં અમેરિકાની 11 બિઝનેસ સ્કૂલોને ટોપ ટ્વેન્ટીમાં સ્થાન મળ્યું છે. અને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ સતત પાંચમાં વર્ષે પણ પહેલાં નંબર પર યથાવત છે. અમેરિકાની ટોપ-4 બિઝનેસ સ્કૂલમાં વ્હાર્ટન સ્કૂલ, હાવર્ડ બિઝનેસ સ્કૂલ અને એમઆઈટી સામેલ છે. ભારતની બિઝનેસ સ્કૂલોની રેન્કિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે અને ત્રણ IIM એ વૈશ્વિક લેવલ પર ટોપ-100માં સ્થાન મેળવ્યું છે. દેશની કુલ 4 ફુલ ટાઇમ એમબીએ કોલેજોએ આ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે, જેમાં ત્રણ નવી સંસ્થાઓ પણ સામેલ છે.
પ્રિય વિદ્યાર્થી મિત્રો,
આજકાલ આપણી ચારેય તરફ જ્યાં જુઓ ત્યાં વિદ્યાર્થીઓ હાથમાં પુસ્તકને બદલે મોબાઇલ કે કોમ્પ્યુટર, લેપટોપ વગેરે સાથે જ દેખાય છે. વિદ્યાર્થીઓમાં ગેમ્સનું...
ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?