fbpx

Hiren Thakker

44 POSTS

Exclusive articles:

છેલ્લાં થોડાં સમયમાં વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

વિદ્યાર્થી મિત્રો, છેલ્લાં પાંચેક વર્ષથી વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો વધારો જાવા મળ્યો છે. અમેરિકા વર્ષોથી વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી છે. વૈશ્વિક...

સમગ્ર વર્ષ દરમ્યાન તૈયારી કરનાર વિદ્યાર્થીઓ રહે છે વધુ સફળ

વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે ત્યાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમ્યાન શાળાએ અને ટ્યૂશન ક્લાસમાં નિયમિત જઈ અભ્યાસ કરતા હોય...

નાનપણથી જ એક્ટિવ રહેનાર વિદ્યાર્થીઓ બની શકે છે વધુ સફળ

અમદાવાદ કેરિયર વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ લાઇફમાં કેટલાંક વિદ્યાર્થીઓ બેક બેન્ચર હોય છે, તો કેટલાંક આગળની બેÂન્ચસ પર બેસનારા અને હોંશિયાર વિદ્યાર્થીઓ હોય છે. મારી દૃષ્ટિએ...

દરેક વિષય હોય છે સ્કોરિંગ સબ્જેક્ટ, રાખો સરખી જ તૈયારી

વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે દરેક વિષય સરખો જ મહત્વપૂર્ણ એટલે કે સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે. માત્ર મેથ્સ કે સાયન્સને છોડીને બાકીના...

બદલો આપની લાઇફસ્ટાઇલ તો ૧૦૦% થશો સફળ

કોઈપણ બિઝનેસની સફળતા અથવા નિષ્ફળતા પૈસાથી વધુ એ વાત પર આધાર રાખે છે તે એન્ટરપ્રિન્યોરનાં વિચારો કેવા છે? એન્ટરપ્રિન્યોરનાં સકારાત્મક વિચારોની સાથે તેની લાઇફસ્ટાઇલથી...

Breaking

અમેરિકા કે ભારત… કયા દેશની એજ્યુકેશન સિસ્ટમ છે બેસ્ટ?

ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?

ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ હવે TOEFL પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થશે પાંચ જ મિનિટમાં…

વિદેશમાં એડમિશન દરમ્યાન વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા...

SEOમાં છે નોકરીની ઘણી તકો, જાણો કેવી રીતે બનાવી શકાય તેમાં કારકિર્દી

યુવાનો માટે SEO એક ખૂબજ ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે. કારણ કે, આજે દરેક વેબસાઇટ તથા દરેક યુટ્યૂબ એકાઉન્ટને SEO એક્સપર્ટની જરૂર પડે છે

એનએસજી અને એસપીજી : કોણ છે દેશના સૌથી ખૂંખાર કમાન્ડો? કેવી રીતે થાય છે ભરતી?

શું આપને ખબર છે કે દેશની રક્ષા માટે તહેનાત એનએસજી અને એસપીજીની રચના ક્યારે થઈ હતી. આ બંનેની ભૂમિકા અને જવાબદારીઓ શું હોય છે?
spot_imgspot_img