અમદાવાદ કેરિયર
વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન કેટલાંય વિદ્યાર્થીઓનું હોય છે. છે. પરંતુ વધુ માહિતી ન હોવાને લીધે વિદ્યાર્થીઓ પોતાનો નિર્ણય બદલી લે છે, તો આપ...
ભાષાની કોઈ સમસ્યા ન હોવાની સાથે રોજગારીની અપાર શક્યતાઓને કારણે આયરલેન્ડ ભારતીયો માટે વિદેશમાં અભ્યાસ કરવા માટેની સૌથી સારી જગ્યા છે. આયરલેન્ડની બધી યુનિવર્સિટીઝ દુનિયાની ટોપ યુનિવર્સિટીમાં સામેલ અને ત્યાંની ટેકનોલોજી ઇન્સ્ટીટ્યૂટ્સ પોતાની ઇન્ડસ્ટ્રીઝની સાથેના સારા સંબંધો અને રોજગારી પ્રાપ્ત કરનારા ગ્રેજ્યુએટ્સ માટે જાણીતી છે. દેશમાં વિદ્યાર્થીઓને બહુસાંસ્કૃતિક વાતાવરણ આપવામાં આવે છે અને દુનિયાના કોઈપણ ખૂણામાંથી આવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૭ મુજબ આયરલેન્ડ દુનિયાનાં ૧૦ સૌથી સુરક્ષિત દેશોમાં સામેલ છે.
જો વર્કપ્લેસ પર આપને બોસનો સારો સપોર્ટ નથી મળી રહ્યો તો ટેન્શન લેવાની જરૂર નથી. આપ સફળતાનો આ મંત્ર અજમાવીને પોતાના દમ પર પણ કારકિર્દીમાં સફળ થઈ શકો છો. આવો જાણીએ આ ખાસ રીતો બાબતે...
ગત બે વર્ષ દરમ્યાન કો-માર્કેટિંગનો આ કન્સેપ્ટ અમેરિકામાં વધુ લોકપ્રિય થયો છે. આનું મુખ્ય કારણ છે આ કોન્સેપ્ટમાં ઓછા બજેટનો ઉપયોગ. ભારતમાં હાલમાં તો માર્કેટિંગ કન્સેપ્ટનો ઉપયોગ માત્ર બે ટકા જ સ્ટાર્ટઅપ કરી રહ્યાં છે. કો માર્કેટિંગ શું છે તે જાણીએ...
છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરમાં એક વાત જોવા મળી રહી છે. પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણની સાથે સાથે રમતગમત અને ડાન્સ, કરાટે જેવી અન્ય એક્ટિવિટીઝમાં પણ ધ્યાન અપાઈ રહ્યું છે. પહેલાનાં વર્ષોમાં આ પ્રકારે અન્ય એક્ટિવિટીઝ પર આટલી સારી રીતે ધ્યાન આપવામાં આવતું ન હતું. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી આ ટ્રેન્ડ બદલાયો છે. અને આ પ્રકારે એક્ટિવિટીઝ જોવા મળી રહી છે.
ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?