પરીક્ષાના સમયે કેટલીક ખાસ ચીજો એવી હોય છે, જેમને આપણે ભૂલી જઈએ છીએ. આ કાંઈ પણ હોઈ શકે છે. કોઈના માટે ઇતિહાસમાં લખેલી સન્ અને તારીખો યાદ કરવી મુશ્કેલ હોય છે, તો કોઈ માટે ભૂગોળમાં ખાસ જગ્યાઓ માટે જરૂરી તાપમાન અને વિશેષ ભૌગોલિક સ્થાનની ઉંચાઈ વગેરે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓને ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનાં ફાર્મૂલાને યાદ રાખવામાં તકલીફ પડે છે.
કારકિર્દીમાં બદલાવનો મતલબ જોબ બદલવા તરીકે ન જુઓ. અહીં આપવામાં આવેલી કેટલીક સલાહો તે લોકો માટે છે, જેઓ એકદમ નવા ક્ષેત્રમાં કેટલીક નવી દિશાઓ શોધવા માટે વિચાર કરી રહ્યાં છે. કારકિર્દી બદલવાને લઈને કોઈપણ નિર્ણય પર અમલ કરતા પહેલાં આ ત્રણ વાતો પર વિચાર કરો...
જો આપે GATE (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જીનિયરિંગ)ની પરીક્ષા પાસ કરી લીધી છે અને આપને આગળ એમટેકમાં પ્રવેશ નથી લેવો, તો પણ માત્ર ગેટનો સ્કોર જ આપના માટે કારકિર્દીનાં કેટલાંય રસ્તા ખોલી આપે છે. આવો જાણીએ આવી જ પાંચ તકો બાબતે...
ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?