fbpx

એજ્યુકેશન એક્સપર્ટની કલમે

વધી રહી છે માસ કોમ્યુનિકેશનની માંગ, જાણો તેની તકો બાબતે…

પત્રકારત્વ ઉપરાંત માસ કોમ્યુનિકેશનમાં એડવર્ટાઇઝિંગ, પબ્લિક રિલેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, એનિમેશન, રેડિયો જોકી, સ્ક્રિપ્ટ રાઇટર, સોશિયલ મીડિયા, ફોટોગ્રાફર, ડોક્યુમેન્ટરી મેકિંગ વગેર સામેલ છે. આ દરેકમાં વ્યક્તિને પોતાને અભિવ્યક્ત કરવાની સાથે શ્રેષ્ઠ રીતે સંવાદ કરવાનો હોય છે. આ ઉપરાંત કેટલીય શાખાઓ છે જેમાં તક મળી શકે છે.

આ ઉપાયો અજમાવો, પરીક્ષામાં જરૂરથી મળશે સફળતા

પરીક્ષાના સમયે કેટલીક ખાસ ચીજો એવી હોય છે, જેમને આપણે ભૂલી જઈએ છીએ. આ કાંઈ પણ હોઈ શકે છે. કોઈના માટે ઇતિહાસમાં લખેલી સન્‌ અને તારીખો યાદ કરવી મુશ્કેલ હોય છે, તો કોઈ માટે ભૂગોળમાં ખાસ જગ્યાઓ માટે જરૂરી તાપમાન અને વિશેષ ભૌગોલિક સ્થાનની ઉંચાઈ વગેરે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓને ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનાં ફાર્મૂલાને યાદ રાખવામાં તકલીફ પડે છે.

Popular

Subscribe

spot_imgspot_img