ઇસરોએ મેડિકલ ઓફિસર – એસડી, સાયન્ટિસ્ટ એન્જીનિયર – એસસી, ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન-બી, ડ્રાફ્ટ્સમેન-બી અને આસિસ્ટન્ટ (સત્તાવાર ભાષા)ના પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ISROની વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.