વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે દરેક વિષય સરખો જ મહત્વપૂર્ણ એટલે કે સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે. માત્ર મેથ્સ કે સાયન્સને છોડીને બાકીના...
છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરમાં એક વાત જોવા મળી રહી છે. પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણની સાથે સાથે રમતગમત અને ડાન્સ, કરાટે જેવી અન્ય એક્ટિવિટીઝમાં પણ ધ્યાન અપાઈ રહ્યું છે. પહેલાનાં વર્ષોમાં આ પ્રકારે અન્ય એક્ટિવિટીઝ પર આટલી સારી રીતે ધ્યાન આપવામાં આવતું ન હતું. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી આ ટ્રેન્ડ બદલાયો છે. અને આ પ્રકારે એક્ટિવિટીઝ જોવા મળી રહી છે.