ગત બે વર્ષ દરમ્યાન કો-માર્કેટિંગનો આ કન્સેપ્ટ અમેરિકામાં વધુ લોકપ્રિય થયો છે. આનું મુખ્ય કારણ છે આ કોન્સેપ્ટમાં ઓછા બજેટનો ઉપયોગ. ભારતમાં હાલમાં તો માર્કેટિંગ કન્સેપ્ટનો ઉપયોગ માત્ર બે ટકા જ સ્ટાર્ટઅપ કરી રહ્યાં છે. કો માર્કેટિંગ શું છે તે જાણીએ...
છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરમાં એક વાત જોવા મળી રહી છે. પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણની સાથે સાથે રમતગમત અને ડાન્સ, કરાટે જેવી અન્ય એક્ટિવિટીઝમાં પણ ધ્યાન અપાઈ રહ્યું છે. પહેલાનાં વર્ષોમાં આ પ્રકારે અન્ય એક્ટિવિટીઝ પર આટલી સારી રીતે ધ્યાન આપવામાં આવતું ન હતું. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી આ ટ્રેન્ડ બદલાયો છે. અને આ પ્રકારે એક્ટિવિટીઝ જોવા મળી રહી છે.
જો આપે GATE (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જીનિયરિંગ)ની પરીક્ષા પાસ કરી લીધી છે અને આપને આગળ એમટેકમાં પ્રવેશ નથી લેવો, તો પણ માત્ર ગેટનો સ્કોર જ આપના માટે કારકિર્દીનાં કેટલાંય રસ્તા ખોલી આપે છે. આવો જાણીએ આવી જ પાંચ તકો બાબતે...